ચાપલૂસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપલૂસી

સ્ત્રીલિંગ

  • 1

    ખુશામત.

  • 2

    ચીપી ચીપીને બોલવું તે; ચબાવલાપણું.

મૂળ

फा.