ચાંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંપવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દબાવવું.

 • 2

  લગાડવું; દઝાડવું.

 • 3

  લાંચ આપવી.

 • 4

  લાક્ષણિક ઠાંસવું.

મૂળ

दे . चंप

ચાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાપવું

નપુંસક લિંગ

 • 1

  ચાપું; હાથ કે પગનો આંગળીઓવાળો ભાગ.

 • 2

  કાનની બૂટ.

 • 3

  કાનનું એક ઘરેણું.