ચાંપ ઉઘાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંપ ઉઘાડવી

  • 1

    કળ ભેરવી દીધી હોય તે છૂટી કરવી (જેથી ઢાંકણ ખુલ્લું થઈ શકે).

  • 2

    સુરતી પૈસા ખરચવાં.