ચાબખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાબખો

પુંલિંગ

  • 1

    કોરડો.

  • 2

    લાક્ષણિક અસરકારક માર્મિક વચન.

મૂળ

फा. चाबुक ઉપરથી