ચામડાનાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામડાનાણું

  • 1

    વેશ્યાવૃત્તિથી કમાણી કરવી.

  • 2

    ઉપરી અમલદારને વ્યભિચાર માટે સ્ત્રીઓ પૂરી પાડવા રૂપી લાંચ.