ચામડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચામડિયો

પુંલિંગ

  • 1

    ચામડાં ઉતારવા-કેળવવાનું કામ કરનારો કે તેની નાતનો; ચમાર.

મૂળ

'ચામડું' પરથી