ચારકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારકણું

નપુંસક લિંગ

  • 1

    ભરડેલું અનાજ (ઢોરના ખાણ માટે).

મૂળ

ચાર+કણ