ચારણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચારણી

વિશેષણ

 • 1

  ચારણનું, -ને લગતું.

મૂળ

सं. चारण ઉપરથી

સ્ત્રીલિંગ

 • 1

  ભાટચારણની કવિતાની ભાષા.

 • 2

  ચારણિયાણી.

 • 3

  ['ચારવું' ઉપરથી] ઢોરની ચરામણી.