ચાર ધામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાર ધામ

  • 1

    હિંદુઓના ચાર મુખ્ય તીર્થો-જગન્નાથપુરી, સેતુબંધ રામેશ્વર, દ્વારકા, બદરી-કેદાર.