ચાલબાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાલબાજી

સ્ત્રીલિંગ

  • 1

    કૂટી ઇ૰ ચલાવવાની રીત કે હોશિયારી.

  • 2

    લાક્ષણિક પ્રપંચ; યુક્તિ; ચાલાકી.