ચાંલ્લૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંલ્લૈયો

પુંલિંગ

 • 1

  ચાંલ્લો કરી ખાનારો ભિક્ષુક બ્રાહ્મણ.

 • 2

  મીનાકારીના ચાંલ્લા બનાવનાર.

 • 3

  ચાંલ્લો આપીને વહોરેલો (વર).

મૂળ

'ચાંલ્લો' ઉપરથી

ચાંલ્લૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાંલ્લૈયો

વિશેષણ

 • 1

  ચાંલ્લો આપીને વહોરેલો (વર).