ચાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ચાળણી વડે ચોખ્ખું કરવું.

 • 2

  સંચારવું (છાપરું).

 • 3

  સારું માઠું વીણી અલગ કરવું. જેમ કે, ચાળી ચાળીને લેવું.

 • 4

  છણવું; ચકાસવું.