ચાવંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવંડ

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી એક દેવી.

મૂળ

सं. चामुंडा

ચાવડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવડું

વિશેષણ

 • 1

  વાતોડું.

 • 2

  બોલવામાં ચતુર.

 • 3

  ન૰ અનાજ વાવવા-ઓરવાનું સાધન; ચાઊર.

  જુઓ ચાવળ

મૂળ

જુઓ ચાવળું