ચાવી આપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચાવી આપવી

 • 1

  યંત્ર ચાલે તે માટે ચાવી ફેરવવી (ઉદા૰ ઘડિયાળને).

 • 2

  ઉપાય-રહસ્ય બતાવવાં.

 • 3

  ચાવી ચડાવવી.

 • 4

  ચૂંટી ખણવી (ચાવી પેઠે આમળીને).