ગુજરાતી

માં ચાહની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાહ1ચાહે2

ચાહ1

પુંલિંગ

  • 1

    પસંદગી; ઇચ્છા.

  • 2

    પ્યાર; હેત.

મૂળ

'ચાહવું' પરથી

ગુજરાતી

માં ચાહની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચાહ1ચાહે2

ચાહે2

  • 1

    ઇચ્છા મુજબ; મરજીમાં આવે તેમ. 'ચાહે તે કર' પ્રયોગમાં.

મૂળ

સર૰ हिं.; ચાહવું પરથી