ચિકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિકારી

નપુંસક લિંગ

  • 1

    એક વાજિંત્ર.

  • 2

    સિતારનાં સાત તારમાંનો છેલ્લો-સાતમો તાર.