ગુજરાતી

માં ચિચરવટીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચિચરવટી1ચિચરવટી2

ચિચરવટી1

સ્ત્રીલિંગ

 • 1

  જમીનનો સાંકડો અને લાંબો કકડો.

ગુજરાતી

માં ચિચરવટીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચિચરવટી1ચિચરવટી2

ચિચરવટી2

સ્ત્રીલિંગ

 • 1

  તીખી કે ઠંડી વસ્તુ ખાતાં કે પીતાં પડતો શેરડો.

 • 2

  ધ્રાસકો; ફાળ.

 • 3

  પ્રીતિનો જુસ્સો.

મૂળ

રવાનુકારી;જુઓ ચચરાટ