ચિઠ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિઠ્ઠી

સ્ત્રીલિંગ

  • 1

    થોડી મતલબનો નાનો કાગળ કે કાપલી.

  • 2

    કાળોતરી.

  • 3

    ભલામણપત્ર.

મૂળ

સર૰ हिं., म.; सं. चिट् =નોકરને કામ પર મોકલવો