ચિડ્ડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિડ્ડી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીઓને પહેરવાનું એક જાતનું લૂગડું.

  • 2

    પહેરામણીમાંથી વરપક્ષને મળતો ભાગ.

  • 3

    ચકલી.