ચિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્ત

નપુંસક લિંગ

  • 1

    અંતઃકરણ; મન.

  • 2

    લાક્ષણિક લક્ષ; ધ્યાન (જેમ કે; એનું કશામાં ચિત્ત નથી.).

મૂળ

सं.