ચિત્રપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્રપટ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    જેના પર ચિત્ર દોર્યું હોય તે કપડું કે પાટિયું.

  • 2

    પડદો.

  • 3

    સિનેમાની 'ફિલ્મ'.