ચિત્રભાનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્રભાનુ

પુંલિંગ

  • 1

    સૂર્ય.

  • 2

    આકડો.

  • 3

    અગ્નિ.

  • 4

    એક વનસ્પતિ; ચીતરો.