ચિત્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિત્રા

સ્ત્રીલિંગ

  • 1

    ચૌદમું નક્ષત્ર.

  • 2

    એક છંદ.

  • 3

    ચિત્રવતી; ગાંધારગ્રામની મૂર્છના.

મૂળ

सं.