ચિતરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચિતરામણ

નપુંસક લિંગ

  • 1

    ચિત્ર.

  • 2

    ચીતરવાની ક્રિયા.

  • 3

    ચિતરામણી; ચીતરવાનું મહેનતાણું.

મૂળ

'ચીતરવું' ઉપરથી