ચીકટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીકટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચીકટવાળું થવું; તેલ વગેરેથી ખરડાવું.

  • 2

    ચીકટવાળો પદાર્થ ખાવામાં આવવાથી રોગ કે ગૂમડાનું વીફરવું.

  • 3

    ચોંટવું.