ચીકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીકણ

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતની કાકડી.

મૂળ

સર૰ म. चिकण-कांकडी; 'ચીકણું' પરથી?

ચીકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીકણું

વિશેષણ

 • 1

  ચોટી રહે તેવું.

 • 2

  ચિંગૂસ; કંજૂસ.

 • 3

  લાક્ષણિક ચાપચીપિયું; દોઢડાહ્યું.

મૂળ

सं. चिक्कण