ચીચવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીચવો

પુંલિંગ

  • 1

    અણીદાર ઊભા લાકડા પર એક આડી મૂકી હીંચાતા ગોળ ફરવાનું રમતનું સાધન.

મૂળ

રવાનુકારી, જુઓ ચી ચી