ચીટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીટું

વિશેષણ

  • 1

    ચીકણું; ચીકટવાળું.

નપુંસક લિંગ

  • 1

    ઘી તાવ્યા પછી નીચે ઠરતો કચરો-છાશ ઇત્યાદિ કીટું.

મૂળ

'ચીકટું' ઉપરથી?