ચીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીત

વિશેષણ

  • 1

    પીઠ પર પડેલું; ચત્તું (કુસ્તીમાં).

મૂળ

સર૰ हिं. चित

નપુંસક લિંગ

  • 1

    ચિત્ત (ચીત કરવું; ચીત થવું.).