ચીતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીતવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધારવું; કલ્પવું.

  • 2

    ઇચ્છવું.

મૂળ

सं. चित्