ચીપિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીપિયો

પુંલિંગ

  • 1

    દેવતા વગેરે ઝાલવાની પકડ; ચીમટો.

મૂળ

'ચીપ' ઉપરથી