ચીબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીબું

વિશેષણ

  • 1

    બેઠેલા-ચપટા નાકવાળું.

મૂળ

सं. चिपिट =ચપટું નાક; સર૰ दे. चिप्प =દબાવવું; दे. चिच्च(oर) =ચીબું. म. चिबका