ચીમળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીમળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ચીમળવું'નું કર્મણિ.

  • 2

    કરમાવું.

  • 3

    મનમાં બળ્યા કરવું; ઝૂરવું.