ચીલાચાલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીલાચાલુ

વિશેષણ

  • 1

    ચીલે ચીલે ચાલ્યા કરતું.

  • 2

    ગાડરિયું; પરંપરાગત; 'રૂટીન'.