ચીવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચીવર

નપુંસક લિંગ

  • 1

    વસ્ત્ર; કપડું.

  • 2

    ફાટેલું કપડું; કંથા.

  • 3

    ભિક્ષુઓનું અંગવસ્ત્ર.

મૂળ

सं.