ચૂસપદ્ધતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂસપદ્ધતિ

સ્ત્રીલિંગ

  • 1

    પારકું ચૂસી ખાવાની નીતિ કે પદ્ધતિ, 'ઍકસ્પ્લૉઇટેશન'.