ગુજરાતી

માં ચોકની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચોકુ1ચોંક2ચોક3ચોક4ચોક5ચોક6

ચોકુ1

વિશેષણ

 • 1

  ચાર ગણું (આંકમાં, જેમ કે, ચાર ચોક ૧૬).

મૂળ

જુઓ ચોક પું૰

ગુજરાતી

માં ચોકની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચોકુ1ચોંક2ચોક3ચોક4ચોક5ચોક6

ચોંક2

 • 1

  ચોંકવું તે.

મૂળ

सं. चमत्कृ; प्रा. चमक्क =ચમકવું; સર૰ हिं. चोंक

ગુજરાતી

માં ચોકની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચોકુ1ચોંક2ચોક3ચોક4ચોક5ચોક6

ચોક3

વિશેષણ

 • 1

  ચોક્કસ; સ્થિર; વશ.

મૂળ

'ચોકવું' ઉપરથી

ગુજરાતી

માં ચોકની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચોકુ1ચોંક2ચોક3ચોક4ચોક5ચોક6

ચોક4

પુંલિંગ

 • 1

  ઘર વચ્ચેની ચોખંડી ખુલ્લી જગા.

 • 2

  આંગણા આગળની ખુલ્લી જગા.

 • 3

  વસતી વચ્ચેની ખુલ્લી જગા.

 • 4

  બજાર; ગુજરી.

 • 5

  પળ; ક્ષણ.

 • 6

  ચાર કડીઓની ટૂક.

 • 7

  [પાસાની રમતમાં] ચારનો દાવ.

મૂળ

सं. चतुष्क; प्रा. चउक्क પરથી

ગુજરાતી

માં ચોકની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચોકુ1ચોંક2ચોક3ચોક4ચોક5ચોક6

ચોક5

પુંલિંગ

 • 1

  મોટર-એન્જિનમાંની વાયુનિયમન-રચના.

મૂળ

इं.

ગુજરાતી

માં ચોકની 6 મુખ્ય વ્યાખ્યા છે: ચોકુ1ચોંક2ચોક3ચોક4ચોક5ચોક6

ચોક6

વિશેષણ

 • 1

  ચાર ગણું (આંકમાં, જેમ કે, ચાર ચોક ૧૬).

મૂળ

જુઓ ચોક પું૰