ચોકડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકડિયું

વિશેષણ

  • 1

    ચોકડીઓવાળું; ચોકડી ભાતનું.

મૂળ

ચોકડી પરથી

ચોકડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકડિયું

નપુંસક લિંગ

  • 1

    તેવું સ્ત્રીનું વસ્ત્ર.