ચોકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકડી

સ્ત્રીલિંગ

 • 1

  X આવી આકૃતિ.

 • 2

  ઓરડામાં (સામાન્ય રીતે તેના ખૂણામાં) પાણી ઢોળવા કરવામાં આવતું ખાળવાળું કડિયાકામ.

 • 3

  ચારની ટોળી. ઉદા૰ ચંડાળચોકડી.

 • 4

  ચાર યુગનો સમુદાય.

 • 5

  ગંજીફાની ચોકટ, -એક ભાત.

મૂળ

सं., चतुष्क; प्रा. चउक्क પરથી