ચોકલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકલિયું

વિશેષણ

  • 1

    ચાર કલા-માત્રાવાળું (પિંગળ).

મૂળ

ચો (सं. चतुर्=ચાર) +કલા