ચોકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકસ

વિશેષણ

 • 1

  ચોક્કસ; નક્કી; બરાબર(વસ્તુ).

 • 2

  સાવધાન.

 • 3

  ખાતરીદાર (માણસ).

મૂળ

સર૰ हिं., म. चौकस; सं. चतु:+कष्?

અવ્યય

 • 1

  નક્કી; અવશ્ય.