ગુજરાતી માં ચોકોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોકો1ચોકો2

ચોકો1

પુંલિંગ

 • 1

  ચાર ખૂણાવાળી જગા.

 • 2

  રસોઈ કરવા અબોટ કરેલી કે મરનારને સુવાડવા લીંપી તૈયાર કરેલી જગા.

 • 3

  લાક્ષણિક અલગ કે જુદો-નિરાળો વિભાગ કે જગા. જેમ કે, જમાલભાઈનો જૂદો ચોકો.

મૂળ

सं. चतुष्क

ગુજરાતી માં ચોકોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોકો1ચોકો2

ચોકો2

પુંલિંગ

 • 1

  ચારની સંજ્ઞાવાળું ગંજીફાનું પત્તુ.

મૂળ

सं. चतुष्क