ચોકો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોકો કરવો

  • 1

    રસોઈ કરવાની જગામાં અબોટ કરવો.

  • 2

    મરનારને સુવાડવા ગાયના છાણનો હાથ ફેરવી જગા તૈયાર કરવી.