ચોક પૂરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોક પૂરવા

  • 1

    ચોકમાં સાથિયા પાડવા.

  • 2

    મંગળકાર્ય કરવું.

  • 3

    શેખચલ્લીના વિચાર કરવા.