ચોંચલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોંચલું

વિશેષણ

  • 1

    ઉછાંછળું; તોફાની.

  • 2

    ચૂંખળું.

મૂળ

જુઓ ચોંચલાં