ગુજરાતી માં ચોટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોટ1ચોટ2

ચોટ1

સ્ત્રીલિંગ

 • 1

  આઘાત; પ્રહર; મુક્કી.

 • 2

  દાવ; લાગ.

 • 3

  એક જાતનું જાદુ-મારણ; મૂઠ.

 • 4

  નિશાન (તીર, ગોળીનું).

મૂળ

हिं.; स. चुट् =તોડી પાડવું

ગુજરાતી માં ચોટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચોટ1ચોટ2

ચોટ2

સ્ત્રીલિંગ

 • 1

  ચોટવું તે.