ચોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોડ

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુઓનો જથો.

મૂળ

જુઓ ચોડો

વિશેષણ

ચોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોડું

વિશેષણ

  • 1

    પહોળું.

  • 2

    ચાર પડવાળું; ચોવડું.

મૂળ

સર૰ हिं. चौडा