ચોથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોથિયું

વિશેષણ

  • 1

    ચોથે દિવસે આવતું.

નપુંસક લિંગ

  • 1

    ચોથો ભાગ.

  • 2

    નાના બાળકના મરણ પાછળ ચોથે દિવસે કરાતી ક્રિયા કે ભોજન.