ચોપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોપણ

સ્ત્રીલિંગ

  • 1

    કળ; યુક્તિ.

મૂળ

જુઓ ચાંપણ

નપુંસક લિંગ

  • 1

    ભોંય ટીપવાનું લાકડું.

વિશેષણ

  • 1

    ચીકણી (જમીન, માટી માટે).