ચોપાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચોપાઈ

સ્ત્રીલિંગ

  • 1

    એક છંદ.

  • 2

    ચારપાઈ; ખાટલો.

મૂળ

सं. चतुष्पदी; प्रा. चउपइया